ઘણા સમયથી નરેન્દ્ર મોદી જાહેરાત્ કરી રહ્યા છે કે ગાધીનગરમા I.T. કપનીઓ
અને SEZ ની શરુઆત્ થશે.
જો કે હજુ સુધી કોઇ મોટી અને સારી I.T. કપની આવી નથી.
TCS ની ગણના સારી કપની મા તો ન જ કરવી જોયે! :)
હજુ સુધી કોઇ નથી દેખાયુ એટ્લે આપણે બીજી મોટી કપની ની આશા રાખવી તો ન
જ્ જોયે!
અને SEZ મા આપણને વિકાસ ની વાતો કેવાય્ છે પણ્ તમને લાગે છે એવુ?
ઊલટુ એનાથી પ્રોબ્લેમ્સ્ વધશે.નગર્ મા વસતિ વધશે.નવી નવી બદિઓ આવશે.વળી
SEZ મા મદીરા પણ યોગ્ય્ ગણાવી છે આપણા મન્ત્રિજી એ!
એટ્લે...નગરની શાન્તી હણાશે એની ખાતરી રાખજો જ્ !
ભીડ્ વધશે, લોકો વધશે, ગન્દકી વધશે, પણ્ જગ્યા નહી વધે ને? એટ્લે લીલોતરી
પણ્ ઓછી થશે અને આપણુ નગર્ પણ્ અમદાવાદ્ ની જેમ્ ગન્દુ થઈ જશે?
જો કે.. જમીન્ ના ભાવો વધશે, ધન્ધાઓ વધશે અને કદાચ્ લોકો ને રોજગારી
મળશે.
પણ્ એના બદ્લે આપણે શુ ખોઈશુ એનો વિચાર કરવા જેવો ખરો કે નહી સરકારે?
તમને શુ લાગે છે?