Subscribe to my full feed.

આપણા મુખ્યમંત્રી સાહેબે ગાંધીનગરમાં ગાંધીજીનું મંદિર બનવવાનું શરૂ કરાવ્યું છે. સાંભળ્યું છે કે તેની પાછળ ૧૩૦ કરોડથી પણ વધુ ખર્ચ થશે. રામ જાણે કેટલાનું મંદિર બનશે અને કેટલા પૂજારીઓના ઘરે જશે?
એ બધું તો, ખેર, આપણા હાથમાં નથી, પણ આ મંદિર માટે કેટલા બધા વૃક્ષો કપાઈ રહ્યાં છે તે ખબર છે? હમણાં છાપામાં વાંચ્યું ત્યારે જાણ્યું, કે લગભગ અડધો અડધ વૃક્ષો સેકટર-૧૩ માંથી કપાશે.
તેમના મતે નવા વૃક્ષો વવાશે એવું આશ્વાસન છે...પણ વર્ષોથી ઊભેલાં વૃક્ષોનું શું?
બીજું કાંઈ નહિ પણ ગાંધીનગરનું 'ગ્રીન સીટી' નું લેબલ જતું રે'શે...

હા આપણા નગરમા ખુલી ગયુ છે U.S.Pizza. અમદાવાદમા તો ઘણી વાર્ એનો સ્વાદ ચાખ્યો છે..જોઇયે હવે અહી કેવુ હશે તે!:)

ઘ-5 વિસ્તારમા શાલીમાર સીનેમા વાળી લાઈનમા શરુ થયુ છે.ગયા અઠવાડિયે તો બનતુ હતુ.આજે દેખાયુ કે લોકો જમવા આવે છે હવે.

બાકી અહી કોઇ સારી જ ક્યા છે? સારી મતલબ સ્વાદ ને ગુણવત્તા પ્રમાણે.

ચાલો તો, U.S.Pizza નો સ્વાદ માંણીશુ ??

ઘણા સમયથી નરેન્દ્ર મોદી જાહેરાત્ કરી રહ્યા છે કે ગાધીનગરમા I.T. કપનીઓ
અને SEZ ની શરુઆત્ થશે.

જો કે હજુ સુધી કોઇ મોટી અને સારી I.T. કપની આવી નથી.

TCS ની ગણના સારી કપની મા તો ન જ કરવી જોયે! :)

હજુ સુધી કોઇ નથી દેખાયુ એટ્લે આપણે બીજી મોટી કપની ની આશા રાખવી તો ન
જ્ જોયે!

અને SEZ મા આપણને વિકાસ ની વાતો કેવાય્ છે પણ્ તમને લાગે છે એવુ?

ઊલટુ એનાથી પ્રોબ્લેમ્સ્ વધશે.નગર્ મા વસતિ વધશે.નવી નવી બદિઓ આવશે.વળી
SEZ મા મદીરા પણ યોગ્ય્ ગણાવી છે આપણા મન્ત્રિજી એ!

એટ્લે...નગરની શાન્તી હણાશે એની ખાતરી રાખજો જ્ !

ભીડ્ વધશે, લોકો વધશે, ગન્દકી વધશે, પણ્ જગ્યા નહી વધે ને? એટ્લે લીલોતરી
પણ્ ઓછી થશે અને આપણુ નગર્ પણ્ અમદાવાદ્ ની જેમ્ ગન્દુ થઈ જશે?

જો કે.. જમીન્ ના ભાવો વધશે, ધન્ધાઓ વધશે અને કદાચ્ લોકો ને રોજગારી
મળશે.

પણ્ એના બદ્લે આપણે શુ ખોઈશુ એનો વિચાર કરવા જેવો ખરો કે નહી સરકારે?

તમને શુ લાગે છે?

આપણે જેઓ રોજ્ અપ્-ડાઉન્ કરીયે છીયે.. જેમ્ને રોજ્ ટાઇમ્ જાળવવો પડે
છે...તેમની તક્લીફો ની વાત્ છે આ.

એક્ બાજુ રોજે રોજ્.. આપણે જીપો મા ઘેટા ની જેમ્ ભરાઇ ને જાઇયે છીયે...
કોઇ પણ્ જાત્ ની બૂમો પાડ્યા વગર્...

એનુ કારણ્? એ જ્ કે તમને તમારા ટાઇમ્ પર્ બસ્ નથી મળતી.

હવે દર્ થોડાક્ દિવસે ટ્રાફિક પોલિસ જીપો ડિટેઇન્ કરે અથવા તો રસ્તા મા
તમને ઉતારી દે.

અને બસ્ તો વધારાની મુકે નહી..હવે બિચારા પેસેન્જરો શુ કરે?

મને યાદ્ નથી કે 3 વર્ષ્ મા હુ 100 વાર્ પણ્ બસ્ મા બેઠો હોઉ!

આને શુ કેવુ? આમા પ્રોબ્લેમ આપણે સહન્ કરવાના.ના બસ્ મળે કે ના કોઇ શટલ્!

કેમ છો ? બધા મજામા જ હશો...

આ પાછુ નવુ તુત આવ્યુ છે આપણા નગર મા.

નગર ના બધા જ સેક્ટરો નેી ફરતે દેીવાલ ચણાઇ રહેી ૬ એ તમે જોયુ કે ન્હેી?

હા, એટ્લે હવે આપ્ણા બધા જ ટુકા રસ્તાઓ બન્ધ થઈ જશે. ઃ(

આનુ કાર્ણ 'સુરક્ષા' જણાવ્વામા આવે છે..બોલો..એમા તો ઉલ્ટુ
લોકોનેી મુશ્કેલેીઓ વધ્શે.

નગર ના 'ઘ્ રોડ પર તો દેીવાલ બનેી જ રહેી છે.

ખબર નથેી હવે આગળ શુ શુ થશે?

જય માતજેી.

I read just this shocking news few days ago..in last week i think.

Its very shocking news.It says now mehsana is far better than
Gandhinagar. We have now only 5 trees per person in gandhinagar.

Also day by day growing city,Govt. acquiring new land for
building,colleges and SEZ zone etc... it will cut more trees in our
city.

Also the widen roads had cut more trees as we talked in last
discussion. Population is also growing which will cause more tree
cutting and gandhinagar will lose its temperature and cool nature.

I think there must be some rules for cutting trees for Govt. also.At
least we can keep it as it is, then also it will be very helpful.

Which is the best place for morning/evening walk?

Most of the people are roaming on GH and CH road footpaths, but i
prefer GH-4 garden @ vidhansabha.

1. vidhan sabha garden.
2. Last road ( sarita udyan road) which is empty mostly...
3. punit van (in sector-19)

tell me your favourites...

;;