આપણે જેઓ રોજ્ અપ્-ડાઉન્ કરીયે છીયે.. જેમ્ને રોજ્ ટાઇમ્ જાળવવો પડે
છે...તેમની તક્લીફો ની વાત્ છે આ.
એક્ બાજુ રોજે રોજ્.. આપણે જીપો મા ઘેટા ની જેમ્ ભરાઇ ને જાઇયે છીયે...
કોઇ પણ્ જાત્ ની બૂમો પાડ્યા વગર્...
એનુ કારણ્? એ જ્ કે તમને તમારા ટાઇમ્ પર્ બસ્ નથી મળતી.
હવે દર્ થોડાક્ દિવસે ટ્રાફિક પોલિસ જીપો ડિટેઇન્ કરે અથવા તો રસ્તા મા
તમને ઉતારી દે.
અને બસ્ તો વધારાની મુકે નહી..હવે બિચારા પેસેન્જરો શુ કરે?
મને યાદ્ નથી કે 3 વર્ષ્ મા હુ 100 વાર્ પણ્ બસ્ મા બેઠો હોઉ!
0 Comments:
Subscribe to:
Post Comments (Atom)