Subscribe to my full feed.

હા આપણા નગરમા ખુલી ગયુ છે U.S.Pizza. અમદાવાદમા તો ઘણી વાર્ એનો સ્વાદ ચાખ્યો છે..જોઇયે હવે અહી કેવુ હશે તે!:)

ઘ-5 વિસ્તારમા શાલીમાર સીનેમા વાળી લાઈનમા શરુ થયુ છે.ગયા અઠવાડિયે તો બનતુ હતુ.આજે દેખાયુ કે લોકો જમવા આવે છે હવે.

બાકી અહી કોઇ સારી જ ક્યા છે? સારી મતલબ સ્વાદ ને ગુણવત્તા પ્રમાણે.

ચાલો તો, U.S.Pizza નો સ્વાદ માંણીશુ ??

0 Comments:

Post a Comment